શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં સાયબર ક્રાઇમ અને સોશિયલ મીડિયા અવરનેસ કાર્યક્રમ યોજાયો - At This Time

શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં સાયબર ક્રાઇમ અને સોશિયલ મીડિયા અવરનેસ કાર્યક્રમ યોજાયો


શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં સાયબર ક્રાઇમ અને સોશિયલ મીડિયા અવરનેસ કાર્યક્રમ યોજાયો.....
શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ કુ.ક્રિષ્નાબેન ચૌધરી (પીએસઆઇ વાયરલેસ) તથા તેમની ટીમના કુ.ફાલ્ગુનાબેન અને ગજેન્દ્રસિંહ વાઘેલા દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં સોશિયલ મીડિયા અને સાઇબર ક્રાઈમ અંગેની જાગૃતિ ફેલાય તે માટે એક શિબિરનું આયોજન કરી વિદ્યાર્થી સાથે ચર્ચા વિચારણા તથા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.