આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના લાખાવટ સબ સેન્ટર ના જુના માય ગામ ની શાળા માં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી
આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી અધોઇ ના મેડિકલ ઓફિસર ડૉ. અનીશા બેન તેમજ આયુષ મેડિકલ ઓફીસર ડો.રોશન બલાત સાહેબ ના માર્ગદર્શન હેઠળ લાખાવટ સબ સેન્ટર ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે એન્ડ T3 કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં , સી એચ ઓ. તેજસ રાઠોડ. એ એન એમ. દક્ષા બેન , mphw સુરેશભાઈ
આશા બહેન હાજર રહ્યા હતા.
જેમાં ન્યુટ્રીશન જેમાં ખોરાક ના છ ઘટકો તેમજ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી. . દરેક કિશોરી નું વજન ,ઉંચાઇ કરવા માં આવ્યું હતું. માસિક સ્તરાવ વિશે વિસ્તૃત માહિતી આપવા માં આવી અને સેનીટરી પેડ નું વિયરણ કરવા માં આવિયું.
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
મો : 9427392494
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.