ડો તોગડીયાની અધ્યક્ષતા બેઠક માં યોજાયેલ બેઠક માં આસમ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ કર્ણાટક હિમાચલ પ્રદેશ રાજ્ય ના અગ્રણી ઉપસ્થિત રહ્યા - At This Time

ડો તોગડીયાની અધ્યક્ષતા બેઠક માં યોજાયેલ બેઠક માં આસમ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ કર્ણાટક હિમાચલ પ્રદેશ રાજ્ય ના અગ્રણી ઉપસ્થિત રહ્યા


ડો તોગડીયાની અધ્યક્ષતા બેઠક માં યોજાયેલ બેઠક માં આસમ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ કર્ણાટક હિમાચલ પ્રદેશ રાજ્ય ના અગ્રણી ઉપસ્થિત રહ્યા

ધારી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજોસવની વિવિધ આયામો ની બેઠક ડો તોગડીયા ની ઉપસ્થિત મા અથવે ફાર્મ જીરા ડાભાળા તાલુકો ધારી ખાતે તા ૨૭/૦૯/૨૪ યોજાયેલ તેમા રાષ્ટ્રીય અધ્યક્ષ ડો પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય મહામંત્રી દેવેશજી ઉપાધ્યાય ઉતરપ્રદેશના સાવિત્રીબેન રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હિમાચલ પ્રદેશ રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી પ્રદિપજી ગોર મધ્યપ્રદેશ રાષ્ટ્રીય મંત્રી મનોજજી સાહુ આસામ રાષ્ટ્રીય મંત્રી માલાબેન રાવલ રાષ્ટ્રીય બજરંગદળ અધ્યક્ષ માં મનોજસિંહ રાષ્ટ્રીય અધ્યક્ષ હિન્દુ હેલ્પલાઇન કણાર્ટક શ્રી ઓજોસવની રાષ્ટ્રીય અધ્યક્ષા રજનીબેન ઠકરૂલા વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી મા નિર્મળભાઈ ખુમાણ સહિત ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં બેઠક યોજાય હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.