જસદણ-વિંછીયા તાલુકાની સંકલન બેઠક યોજાઇ
જસદણ તાલુકા સેવા સદન ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા જસદણ-વિંછીયા તાલુકા સંકલન બેઠકમાં ઉપસ્થિતિ રહી જરૂરી દિશા નિર્દેશ કર્યા તેમજ વિચરતી વિમુક્તી જાતીના લોકોને સરકારી યોજનાઓના લાભ મળી રહે એ હેતુથી જન્મ મરણ અધિનિયમ અંતર્ગત જન્મ દાખલા માટે જરૂરી હુકમો કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.