ધંધુકાની RMS હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ.
ધંધુકા ખાતે ની RMS હોસ્પિટલમા રક્તદાન શિબિર યોજાઈ.
ધંધુકા તાલુકા ખાતે ની RMS હોસ્પિટલ તથા ભાવનગર બ્લડ બેંક દ્વારા રક્તદાન શિબિર નુ આયોજન કરવામા આવ્યુ. આ શિબિરમા કુુલ 53 યુનિટ બ્લડ એકત્ર કરવામા આવ્યુ. હોસ્પિટલના કર્મચારીઓએ તેમજ RMS હોસ્પિટલ ની ટીમ
ઉત્સાહ પૂર્વક ભાગ લઈ શિબિરના આયોજનને સફળતા બનાવવા જેમહત ઉઠાવી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.