વાંચો મોટા દડવા ગામે પિતાએ પુત્રીનો જન્મ દિવસ કેવી રીતે ઉજવ્યો ?
વાંચો મોટા દડવા ગામે પિતાએ પુત્રીનો જન્મ દિવસ કેવી રીતે ઉજવ્યો ?
મોટા દડવાના પાર્થ સ્કૂલના સંચાલક કલ્પેશભાઈ વેકરિયાની પુત્રી ધ્યાનીના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં સદભાવના વૃદ્ધાઆશ્રમ રાજકોટ ખાતે બપોરનુ એક ટાઈમની ભોજન પ્રસાદની સેવા આપતા કલ્પેશભાઈએ તેમની પુત્રીનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવી સમાજમાં એક પ્રેરણારૂપ કાર્ય કરેલ.
રીપોર્ટ : રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.