જાણો આવતીકાલે ક્યાં ક્યાં લાઇટનો કાપ રહેશે - At This Time

જાણો આવતીકાલે ક્યાં ક્યાં લાઇટનો કાપ રહેશે


જાણો આવતીકાલે ક્યાં ક્યાં લાઇટનો કાપ રહેશે

આવતીકાલે તારીખ 10.12.2022 ના રોજ જસદણ 1અર્બન ફીડરમાં વીજ પુરવઠો સવારે 8:00 થી બપોરના 3:00 વાગ્યા સુધી બંધ રહેશે.
જસદણ 1 અર્બન ફીડર હેઠળ આવતા વિસ્તારો જીઆઇડીસી એરિયા, આટકોટ રોડ ,ગંગા ભુવન ,વડલા વાડી, નવું બસ સ્ટેશન ,જલારામ સોસાયટી, મંત્રી સોસાયટી, કૈલાશ નગર તથા ડોક્ટર હાઉસ તેની આજુબાજુનો વિસ્તારમાં લાઇટનો કાપ રહેશે.
એટ ઘીસ ટાઇમ ન્યુઝ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon