સામાન્ય નાગરિકોને કાનૂની સહાય માટે લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ ઓફિસનું ઉદ્ઘાટન કરાયું ********** - At This Time

સામાન્ય નાગરિકોને કાનૂની સહાય માટે લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ ઓફિસનું ઉદ્ઘાટન કરાયું **********


[1/7, 5:52 PM] ABID. BHAI. ILOL. PRESS: સામાન્ય નાગરિકોને કાનૂની સહાય માટે લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ ઓફિસનું ઉદ્ઘાટન કરાયું
**********
સાબરકાંઠા જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળના અધ્યક્ષશ્રી મિસ એસ. વી. પીન્ટોના વરદ હસ્તે નવા વિભાગ લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ ઓફિસનો ઉદ્ઘાટન કરી સામાન્ય નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ (એલ.એ.ડી.સી.)નું કાર્યક્ષેત્ર જે તે કોર્ટમાં આવતા ગરીબ અને જરૂરીયાતમંદ આરોપીને બચાવ કરવા માટે આરોપી જો અરજી આપે તો તેમની તેમના વતી રજૂઆત કરવા માટે બચાવ પક્ષના વકીલની સુવિધા પૂરી પાડવામાં આવશે.
આ પ્રસંગે નામદાર ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી અરવિંદકુમાર અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના એકસીક્યુટીવ ચેરપર્સન નામદાર જસ્ટિસ મિસ. સોનિયા ગોકાણી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. સાબરકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરી શ્રી પી.કે ગઢવી, હિંમતનગર ખાતેના તમામ જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ, લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલમાં નિમણૂક પામેલા વકીલ શ્રી કે. ડી. રાઠોડ, શ્રી આઇ.એચ. પઠાણ અને શ્રી ઓ. આર. ચારણ સાથે હિંમતનગરના બાર કાઉન્સિલ પ્રમુખશ્રી, સભ્યો તેમજ જિલ્લા સરકારી વકીલ શ્રીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

૦૦૦૦૦૦
[1/7, 7:17 PM] News On Demand H. M. T: સામાન્ય નાગરિકોને કાનૂની સહાય માટે લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ ઓફિસનું ઉદ્ઘાટન કરાયું
**********

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.