કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મામલે બરવાળા ખાતે આક્રોશ સાથે પ્રતિકાર રેલી સાથે આવેદન
લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા માં ડો બાબાસાહેબ આંબેડકર વિશે ટિપ્પણીના નિવેદન મામલે નોંધાવ્યો વિરોધ બરવાળા ખાતે સમગ્ર અનુસુચિત જાતિ સમાજ ના લોકો તેમજ આંબેડકરની વિચારધારા ધરાવનાર લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા કેન્દ્રિય ગૃહમંત્રી ના નિવેદન મામલે રોષ વ્યક્ત કરતા માફી ની કરાઈ માંગ બરવાળા શહેરની આંબેડકર જીની પ્રતિમા થી મામલતદાર કચેરી સુધી યોજાઈ પ્રતિકાર રેલી મામલતદાર કચેરી ખાતે ઢોલ નગારા સાથે કચેરીમાં સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ બરવાળા મામલતદાર સી આર પ્રજાપતિ ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.