પ્રજાસત્તાક દિવસ બન્યો ગૌરવ દિવસ લગ્નગાંઠે બંધાતા પહેલા કર્યું ધ્વજ વંદન - At This Time

પ્રજાસત્તાક દિવસ બન્યો ગૌરવ દિવસ લગ્નગાંઠે બંધાતા પહેલા કર્યું ધ્વજ વંદન


પ્રજાસત્તાક દિવસ બન્યો ગૌરવ દિવસ લગ્નગાંઠે બંધાતા પહેલા કર્યું ધ્વજ વંદન

રાજકોટ જિલ્લાના છેવાડા નો તાલુકો ગણા તો વિછીયા તાલુકા ની શ્રી મોટા હડમતીયા પ્રાથમિક શાળામાં આજરોજ 26 જાન્યુઆરી 2023 ના ધ્વજ વંદન કાર્યક્રમમાં હડમતીયા ગામમાંથી લગ્નગાંઠે બંધાવા જઈ રહેલા વનરાજભાઈ કનુભાઈ ખાચર જાન જોડાઈ એ પહેલા ગામની શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમના હસ્તે આજ રોજ શ્રી મોટા હડમતીયા પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કરવામાં આવેલ. વનરાજભાઈ ખાચર આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી લગ્નગાંઠે બંધાતા પહેલા દેશ પ્રેમ અર્થે શાળામાં હાજર રહ્યા હતા જે બદલ શાળા પરિવાર તેમજ ગ્રામજનો માટે આજનો દિવસ ખરેખર ગૌરવ દિવસ બની ગયો હતો વરરાજો બન્યો એ સમાજ અને દેશ માટે પ્રેરણાનું પ્રતિક બન્યું.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.