માનવતા નુ મોટુ ઉદાહરણ દાખવા બદલ સોઢાણા ગામના પ્રતાપભાઈ કારાવદરા નો આભાર - At This Time

માનવતા નુ મોટુ ઉદાહરણ દાખવા બદલ સોઢાણા ગામના પ્રતાપભાઈ કારાવદરા નો આભાર


માનવતા નુ મોટુ ઉદાહરણ દાખવા બદલ સોઢાણા ગામના પ્રતાપભાઈ કારાવદરા નો આભાર

સીમર ગામના એક વેપારી ભાઈ 2દિવસ પૂર્વે સીમર થી સોઢાણા તરફ પોતાનુ બાઈક લય ને આવતા હતા તિયારે લગભગ બપોરે 11 વાગ્યા આસપાસ દેવશીભાઈ ગોઢાણીયા ની બાઈક માંથી સાડા સાત લાખ રુપિયા અને જરુરી કાગળીયા રસ્તા માં પડી ગયા હતા.. આ એક થેલી માં કાગળીયા અને સાડા સાત લાખ રુપિયા સોઢાણા નજીક સમશાન પાસે થી સોઢાણા ગામના પ્રતાપભાઈ કારાવદરા ને મડતા આજે પ્રતાપભાઈ કારાવદરા એ દેવશીભાઈ ને પરત કરતા દેવશીભાઈ ગોઢાણીયાયે પ્રતાપભાઈ નો ખુબ આભાર વ્યકત કરીયો છે ...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.