જસદણ સિવિલ હોસ્પિટલમાં આજે મોક ડ્રિલ યોજાઇ
જસદણ સિવિલ હોસ્પિટલમાં આજે મોક ડ્રિલ યોજાઇ
જસદણની સિવિલ હોસ્પિટલમાં આજે આરોગ્ય તંત્ર દ્વારા મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનાને લઈ આરોગ્ય તંત્ર સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને ઓક્સિજન લેવલ સેનેટાઈઝર ટ્રેનિંગ આપવામાં આવી હતી ઓક્સિજન ખુટી પડવાની સ્થિતિને પહોંચી વળવા માટે મોક ડ્રીલ યોજાઈ હતી વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા રાખવા અવયવ કરવામાં આવી હતી તેમજ ઓક્સિજન પ્લાન્ટ સહિતની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જસદણ તેમજ સાણથલીમાં બંને સીએસસી માં આજે આરોગ્યનાં ડોક્ટર સી કે રામ ,ડોક્ટર આર એમ મૈત્રી, ડોક્ટર દીપક રામાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા. જસદણ સીવીલ હોસ્પિટલમાં અને સાણથલીમાં સીએચસીમાં મોક ડ્રીલ યોજવામાં આવી હતી.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.