આસોડા શ્રી વૈજનાથ મહાદેવ મંદિર અતીરૂદ્ર 25 કુંડી મહાયાગ યજ્ઞ શુભ આરંભ થઈ રહ્યો છે
આસોડા શ્રી વૈજનાથ મહાદેવ મંદિર અતીરૂદ્ર 25 કુંડી મહાયાગ યજ્ઞ શુભ આરંભ થઈ રહ્યો છે
ઉત્તર ગુજરાત માં આવેલું મહેસાણા જીલ્લા નું વિજાપુર તાલુકા આસોડા ગામ ખાતે ઐતિહાસિક પૌરાણિક મંદિર શ્રી વૈજનાથ મહાદેવ માં અતી રૂદ્ર 25 કુંડી મહાયોગ યજ્ઞ નો પ્રારંભ તા.૦૩/૦૩/૨૦૨૪ રવિવાર થી તા.૦૭/૦૩/૨૦૨૪ ગુરુવાર યજ્ઞ ની પૂર્ણાહુતિ થશે તેનું આયોજન સમગ્ર આસોડા ગ્રામજનો સહયોગ થી આ અતીરૂદ્ર 25 કુંડી મહાયોગ યજ્ઞ શુભ આરંભ થ ઈ રહ્યો છે. પ્રથમ દિવસે યજ્ઞ મંડપ પ્રવેશ, શોભાયાત્રા,મંડપ દેવતા સ્થાપન,અગ્નિ સ્થાપન, મહા હોમ આરંભ ,સાયન આરતી પૂજન, દ્રિતીય દિવસે સોમવાર દેવતા પ્રાતઃ પૂજન,મહા હોમ, શિવ મહા પૂજન, સાયન આરતી પૂજન,ત્રિતીય દિવસ મંગળવાર દેવતા પ્રાતઃ પૂજન,મહા હોમ શિવ સહસ્ત્રા અર્ચન,સાયન આરતી પૂજન, ચતુર્થ દિવસ બુધવાર દેવતા પ્રાતઃ પૂજન મહા હોમ શિવ બીલપત્રા અર્ચન સાયન આરતી પૂજન પંચમિયો દિવસ ગુરૂવાર દેવતા પ્રાતઃ પૂજન શિવ અર્ચન પૂર્ણાહુતિ આરતી પૂજન થશે
તેમાં યજ્ઞ ના આચાર્ય તરીકે વેદ તંત્ર માર્તન્ડ કર્મ કાન્ડ ભૂષણ સિધ્ધુપર નિવાસી અગ્નિ હઓત્રઈ શ્રી રમણલાલ શાસ્ત્રીજી ના શિષ્ય શ્રી દેવાંગભાઈ એ શાસ્ત્રી (પિલવાઈ વાળા) ના મુખે થી મંત્રમુગ્ધ તથા વૈદિક મંત્રોચ્ચાર તથા આત્માની શુદ્ધીકરણ થી મહાશિવ ની ઉર્જા સાથે યજ્ઞ શુભ આરંભ કરવામાં આવે છે.અને આસોડા ગ્રામજનો ૐ નમઃ શિવાય તથા મહામૃત્યુંજય તથા શિવ મહિમા તથા મંત્રોચ્ચાર થી કોઈ ઉર્જા ઉતરી આવશે અને અતિથી વિશેષ આધ્યાત્મિકતા સંતો મહાસંતો આશિર્વચનથી અતરમન અજવાળ પાથર છે. તેવાપ.પૂ. ધ.ધૂ .૧૦૦૮સ્વામીજી મહંતશ્રી જગદિશપૂરીજી ગુરૂ હરીપુરીજી મહરાજ થડી જાગીર મઠ (બી.કે) પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ મહંતશ્રી સુખદેવપૂરીજી ગુરૂ શ્રી સુંદરપૂરીજી વાલેર મઠ (બી.કે.)પ.પૂ. કોઠારી સ્વામી ધીરજ ભારતી ગુરૂ શ્રી જવેરભારતીથી મહરાજ (દ.પુ.) અખાડો કમાણા મઠ પ.પૂ. રાજેન્દ્ર ગીરી બાપુ જેથી ( પાલનપુર) આ તથા રાજકીય તથા અગ્રણીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહેશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.