વિજયનગર ખાતે ૭૬માં જિલ્લાકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણીમંત્રીશ્રી ડૉ.કુબેરભાઇ ડીંડોરની ઉપસ્થિતિમાં કરવામાં આવશે
*આજે વિજયનગર ખાતે ૭૬માં જિલ્લાકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી મંત્રીશ્રી ડૉ.કુબેરભાઇ ડીંડોરની ઉપસ્થિતિમાં કરવામાં આવશે*
**********
સાબરકાંઠા જિલ્લામાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી અને જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે ૭૬માં જિલ્લાકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે.
આજે તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ સોમવાર સવારે ૮:૪૫ કલાકે વિજયનગર આર્ટ્સ કોલેજ,વિજયનગર ખાતે ૭૬માં જિલ્લાકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરાશે.
જિલ્લાકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં વિશેષ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવશે.
abidali bhura himatnagar
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.