મન મંદિર સ્કૂલ બોટાદ તરફથી આજે ધોરણ:9 ના બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કાર આવે તેવા ઉમદા હેતુ થી આજે રવિવારના રજા ના દિવસે “વ્યક્તિત્વ વિકાસ વર્ગ ” નું આયોજન કરવામાં આવ્યું હતું
મન મંદિર સ્કૂલ બોટાદ તરફથી આજે ધોરણ:9 ના બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કાર આવે તેવા ઉમદા હેતુ થી આજે રવિવારના રજા ના દિવસે "વ્યક્તિત્વ વિકાસ વર્ગ " નું આયોજન કરવામાં આવ્યું હતું સવારે 9:00 વાગે બાળકોને સ્કૂલ બોલવામાં આવ્યા હતા અને પહેલા સેશન માં "વ્યક્તિત્વ વિકાસમાં વાણી, વર્તન અને વ્યવહાર ની જરૂરિયાત વિશે શાળાના આચાર્ય શ્રી સુમણીયા રમેશ ભાઈ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું ત્યાર પછી 1 કલાક શ્રમકાર્ય કરાવવામાં આવ્યું હતું ત્યાર પછી વિવિધ રમતો રમવામાં આવી હતી અને વર્ગ ને અંતે બધા બાળકોએ સમૂહ ભોજન લઈ વિવિધતા માં એકતા ના દર્શન કરાવ્યા હતા આજના સમય માં સ્કૂલ જ્યારે માત્ર વિદ્યાર્થી ને સ્પર્ધામાં ટકાવી રાખવામાં રસ દાખવે છે જ્યારે આ સ્કૂલ માં બાળકો સમાજ ઉપયોગી બને અને ઉત્તમ રાષ્ટ્ર નું ઘડતર કરે તેમાં સંસ્કાર નું ચિંતન થાય તે માટે રાખવામાં આવ્યો હતો "ન ભૂલે કી રાષ્ટ્ર સમ્માન કી રક્ષા શિક્ષક કે હાથ મેં હે"
Report, Nikunj Chauhan Botad
7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.