વિસાવદર તાલુકામાં મતદાન જાગૃતિ અન્વયે જંગલ વચ્ચે આવેલ બુથ કનકાઈમાં થાશે મતદાન મથક
વિસાવદર તાલુકામાં મતદાન જાગૃતિ અન્વયે જંગલ વચ્ચે આવેલ બુથ કનકાઈમાં થાશે મતદાન મથક
વિસાવદર
વિસાવદર તાલુકાના જંગલ વિસ્તારમાં મધ્યમાં આવેલ કનકાઈ મંદિર ખાતે દર વખતે 27% મતદાન થતું હોય આ વખત પૂરું 100 % મતદાન થાય તે હેતુ થી બુથ નમ્બર 310 ઉભું કરવામાં આવ્યુ છે ગીર મધ્ય આવેલ આ સ્થળ ઉપર મતદાન મથક ઉભું કરી લોકોને સમજૂતી આપી સમજાવી અને સારી રીતે મતદાન થાય તે માટે તંત્ર એ સારા પગલાં લીધેલ છે ખાસ તાલીમ આપી આંગણવાડી કાર્યકર બહેનો તેમજ અન્ય સ્ટાફ સાથે રહી આ કામગીરીને સફળ બનાવવાના પ્રયત્ન કરી રહિયા છે
આમ સરકારી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ સારો આગળ ચાલી રહીયો છે
વિષશમાં icds વિભાગ ધ્વરા દરેક ગામડામાં આંગણવાડી કાર્યકર બહેનોને સ્થળ ઉપર રહી અને કોઈપણ મતદાતાને કોઈપણ અગવડતા જેવી કે ભાગ નમ્બર બુથ નમ્બર જેવી કોઈ અગવડતા હોય તો લોકોને માર્ગદર્શન આપવા માટે હાલ કામગીરી સોંપવામાં આવી છે અને એ ખરેખર 100 % મતદાન થાય તેના માટે આશીર્વાદ સ્વરૂપ છે
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.