અમદાવાદ માં વરસાદ બાદ ટ્રાફિક અને પાણી ભરવાની સમસ્યાઓ થી શહેરીજનો ને ક્યારે રાહત મળશે - At This Time

અમદાવાદ માં વરસાદ બાદ ટ્રાફિક અને પાણી ભરવાની સમસ્યાઓ થી શહેરીજનો ને ક્યારે રાહત મળશે


તા:-૨૨/૦૭/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ વરસાદ બાદ રોડ પર ભરાયા પાણી પ્રોમોન્સૂન ની કામગીરી પર ઉઠ્યા સવાલો રોડ પર થી લોકો ના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા અમદાવાદ ના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ પડયો ને પછી ભરાય પાણી રોડ પર ભારે ટ્રાફિક નપ સામનો કરી ઘરે પહોંચ્યા ને ઘરે જતા ખબર પડી કે રોડ પર ઠીક પણ ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની પ્રિમોન્સૂન ની આવી કામગીરી થી લોકોએ ઉઠાવ્યા સલાવો ચોમાસુ આવતા જ રોડ રસ્તાઓ ની કામગીરી કે. હાથ ધરવામાં આવે છે એ ખબર નથી પડતી
અમદાવાદ હજુ સરખો વરસાદ પણ નથી પડ્યો ત્યાં રોડ પર પાણી ભરાઈ ગયા લોકો ટ્રાફિક માં ફસાઈ ગયા શહેર ના બાપુનગર વિસ્તારમાં અનેક ઘરો માં પાણી ભરાઈ ગયા હતા
વળી શહેર ના ૫ અંડર પાસ માં પાણી ભરાતા અંડર પાસ બંધ કરવાની ફરજ પડી હતી જેમાં મીઠાખળી. અંડર પાસે કુબેરનગર.નો અંડર પાસ અખબારનગર. અંડર પાસ ઉસ્માનપુરા અંડરપાસ કરાયા બંધ અંડર પાસ પણ બંધ કરાયો હતો ને એક અંડર પાસ માં બસ પણ ફસાઈ ગઈ હતી જોકે કોઈ જાનહાનિ ના સમાચાર નોહતા એટલે વાંધો નહિ દર વર્ષ આ સમસ્યાનો સામનો કરતા અમદાવાદ માં શહેરીજનો ને જાણે ટેવ પડી ગઈ હોય દેખાય છે

શહેર માં ક્યાં ક્યાં પાણી ભરાયા અને ટ્રાફિક થયો હતા તો જેમાં મણિનગર થી જશોદાનગર ખોખરા સકઁલ થી હાટકેશ્રવર Ctm ના માગઁ પર પ્રહલાદ નગર વેજલપુર જુહાપુરા નેહરુનગર આંબાવાડી નારણપુરા રાણીપ આર ટી ઓ સર્કલ ગોતા વસ્ત્રાપુર જેવા બીજા અન્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ને લઈ ને વાહનચાલકો સહિત નાગરિકો ને સતઁક કરી ને સાવચેતી થી આગળ જવા માટે વાહનચાલકો ને મદદરુપ બની ખોખરા પોલિસ ના જવાનો ની ટીમ ખડેપગે રહી હતી

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ
9033343315


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.