દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઈ.જે.કટારા ને કટારા ની કુળદેવી ધરાલમાંતાજી ના આશિર્વાદ થી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી - At This Time

દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઈ.જે.કટારા ને કટારા ની કુળદેવી ધરાલમાંતાજી ના આશિર્વાદ થી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી


દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઈ.જે.કટારા ને કટારા ની કુળદેવી ધરાલમાંતાજી ના આશિર્વાદ થી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી
રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી

દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષક ભાઈ બહેન મિત્રોના વિવિધ પડતર પ્રશ્નોની માંગણીઓને ધ્યાને લઈને અવારનવાર
૨૦૦૫ પહેલા ભરતી થયેલા કર્મચારીઓ ને જૂની પેન્શન યોજના અપાવવા માટે.. રથ યાત્રા અને ધરણા આવેદન પત્રો રજૂઆતો..કરી સફળતા મળેલ છે.ધરણા કાર્યક્રમ તેમજ વિધાનસભાનો ઘેરાવવા સહિતના કાર્યક્રમમાં આગેવાની લઇ અને દાહોદ જિલ્લાના પ્રશ્નોને રાજ્ય શિક્ષક સંઘ સુધી પહોંચાડ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. દાહોદ જિલ્લાના એક નાનકડા સંજેલી તાલુકાના ડુંગર અને જંગલ વિસ્તાર ગરાડીયા ગામના સુરતાન ભાઈ જ્યોતિભાઈ કટારા તમામ તાલુકા અને જિલ્લાના શિક્ષકોના પ્રશ્નો માટે રાત દિવસ ખડે પગે શિક્ષકોની વચ્ચે રહી ને સમયસર રજૂઆત કરી સમયસર પ્રશ્નો અને ઉકેલ લાવવાની દિશામાં કાર્યકર્તા રહ્યા. અને સમાજ સેવક અને ધાર્મિક સેવાદારી પણ કરતા રહ્યા આવી તમામ જવાબદારીઓ ની સાથે સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેમને ફરી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સાથે તેમને નિમણૂક કરવામાં આવતા જ ગામમાં આવેલા મંદિર ખાતે પહોંચી અને માતાજીના આશીર્વાદ લીધા..અને એક આદિવાસી સમાજ નુ ગર્વ મેળવ્યુ...જય જોહાર જય આદિવાસી 🏹🏹🏹🏹🏹


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.