આજે હિંમતનગર નગરપાલીકા ધ્વારા હિંમતનગર ના હ્રદય સમાન મહાવીરનગર ખાતે મહારાણા પ્રતાપસિંહજી ની પ્રતિમા ની જગ્યા ફાળવવાનો ઠરાવ બદલ ખુબ ખુબ આભાર,
આજે હિંમતનગર નગરપાલીકા ધ્વારા હિંમતનગર ના હ્રદય સમાન મહાવીરનગર ખાતે મહારાણા પ્રતાપસિંહજી ની પ્રતિમા ની જગ્યા ફાળવવાનો ઠરાવ બદલ ખુબ ખુબ આભાર,
હિંદુ સમાજના ભાઈઓ ધ્વારા પ્રમુખશ્રી યતિનબેન મોદી તથા ચિફ ઓફીસર શ્રી નવનીતભાઈ પટેલ ને હ્રદય સમ્રાટ મહારાણા પ્રતાપસિંહજી ની પ્રતિમા ના સહયોગ અર્થે આવેદનપત્ર આપવામાં આવ્યું,
ટુંક સમય માં હિંમતનગર ખાતે હિન્દુ સમાજના આગેવાનો ની મિટીંગ નુ આયોજન કરવામાં આવશે , આ મુદ્દે આપ રસ ધરાવતા હોય અને મિટીંગ માં આવવા માંગતા હોય તો આપનું નામ ગામ વોટ્સઅપ કરશો,
મહારાણા પ્રતાપસિંહજી ની પ્રતિમા માટે ના ખાત મુહૂર્ત ની ચર્ચા તેમજ કાર્યક્રમ ની ચર્ચાઓ અર્થે મિટીંગ નું આયોજન કરવામાં આવશે , *સર્વે_સમાજ_અપેક્ષીત
રીપોર્ટર મંજુર ખણુંસિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.