સમગ્ર રાજ્યમાં મેધરાજાની ધમાકેદાર બેટિંગ ને લઇ ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે ત્યારે ઈડર હિમતનગર પ્રાંતિજ ખેડબ્રહ્ના સહિતનાં વિસ્તારોનાં આકાશમાં કુદરતી દ્ર્શ્યોને લઇ લોકો આકર્ષિત બન્યા - At This Time

સમગ્ર રાજ્યમાં મેધરાજાની ધમાકેદાર બેટિંગ ને લઇ ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે ત્યારે ઈડર હિમતનગર પ્રાંતિજ ખેડબ્રહ્ના સહિતનાં વિસ્તારોનાં આકાશમાં કુદરતી દ્ર્શ્યોને લઇ લોકો આકર્ષિત બન્યા


સમગ્ર રાજ્યમાં મેધરાજાની ધમાકેદાર બેટિંગ ને લઇ ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે ત્યારે ઈડર હિમતનગર પ્રાંતિજ ખેડબ્રહ્ના સહિતનાં વિસ્તારોનાં આકાશમાં કુદરતી દ્ર્શ્યોને લઇ લોકો આકર્ષિત બન્યા હતા..

સમગ્ર રાજ્યમાં મેધરાજાની ધમાકેદાર બેટિંગને જડ બંબા કાર્ડ ની સ્થિતિ જૉવા મળી રહે છે ઉનાળાની ઋતુમાં સુકાયેલ ડેમ,નદીઓ,તળાવો,ચેકડેમ સહિતનાં જડાસ્યોમાં નવાં નીર આવ્યા છે..

ત્યારે સમગ્ર રાજ્યમાં છેલ્લાં ત્રણ ચાર દિવસ થી મેઘા ની તોફાની બેટિંગ જૉવા મળી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનાં-હિમતનગર ઈડર વડાલી ખેડબ્રહ્મા સહિતનાં વિસ્તારોમાં વરસાદી મોસમ વરચે આકાશ માં કુદરતી દ્ર્શ્યો ને લઇ લોકો એ આથમતા સુરજને પોતાના કેમેરામા કેદ કર્યો હતો સજ્યા કાર્ડ આકાશમાં બનેલ કુદરતી દ્ર્શ્યોને લઇ સમગ્ર આકાશ લાલચમ જૉવા મળ્યું હતું અને આકાશ માં કુદરતી દ્ર્શ્યો ને લઇ લોકો સંધ્યા કાર્ડ આકાશ સાથેની સેલ્ફીની મજા માણી હતી.

રિપોર્ટર:-
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.