કડાણા નાં ઢીંગલવાડા ગામે ઝાલા બાવજી નો મેળો ભરાયો
મહિસાગર કડાણા નાં ઢીંગલવાડા ગામે ભાદરવા માસના બીજા રવિવારે ભરાતો મેળો ઢીંગલવાડા ગામમાં વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે ભાદરવા માસના બીજા રવિવારે આ મેળો ભરાય છે.આ મેળામાં દૂર દૂરથી મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો પોતાના પશુઓને દીર્ઘાયુ અને વર્ષ ભર દૂધાળાં બની રહે તે માટે શ્રદ્ધાભેર મોટી સંખ્યામાં લોકો મેળા ને માણવા ઉમટતા હોય છે. જેમા કડાણા નાં આજુબાજુના ગ્રામિણ વિસ્તારોમાંથી પશુપાલકો પુર્વ તૈયારીથી મેળામા આવતા હોય છે. ઝાલા બાપજીના મંદિરનો પ્રસાદ પોતાના વ્હાલા પશુઓને ખવડાવતા હોય છે. ઢીંગલવાડા ગામે ઝાલા બાપજીનો મેળો પશુપાલકો માટે મહત્વનું સ્થાન ધરાવે
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.