વિસાવદર ડોબરીયા પ્લોટ સ્વામિનારાયણ મંદિરે દિવ્ય સત્સંગ સભા
દિવ્ય સત્સંગ સભા
જયસ્વામીનારાયણ આનંદ શાથે જણાવાનું કે
પવિત્ર એકાદશી નાશુભ દિવસે દિવ્ય સત્સંગ સભા રાખેલી છે જેમાં આંતરરાષ્ટ્રીય વક્તા સંત પુજય જનમંગલ સ્વામી પઘારી કથા વાર્તા નો લાભ આપશે તો દરેક હરિભક્તોએ ભાવિકો કુટુંબ સહિત સત્સંગ સભા માં ખાસ ટાઈમ હાજરી આપવાસ્વામિનારાયણ મંદિર તરફથી જણાવેલ છે
તારીખ 25-1-25 શનીવાર સમય રાત્રે 8 30 વાગ્યે સ્થળઃ ડોબરીયા પ્લોટ સ્વામિનારાયણ મંદિર વિસાવદરસભાબાદ ફરાળી અલ્પાહાર પ્રસાદ શાથે લઈ શું
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
