માતરવાણિયા ના સરપંચ એ ધારાસભ્યના જન્મદિવસે ગાયોને ખોળ ખવડાવી કરી ઉજવણી. - At This Time

માતરવાણિયા ના સરપંચ એ ધારાસભ્યના જન્મદિવસે ગાયોને ખોળ ખવડાવી કરી ઉજવણી.


માળીયા હાટીના માંગરોળ ના લોકલાડીલા ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા ના આજે જન્મ દિવસ હોય માળિયા હાટીના ના માતરવાણિયા ગામના યુવા સરપંચ યસ પટેલ દ્વારા ધારાસભ્યના લાંબા આયુષ્ય અને લોકસેવા ના કાર્યોને લઇ સ્થાનિક ગૌ શાળાઓ માં ગાયો ને ખોળ ખવડાવી જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી

રિપોર્ટર પ્રતાપ સિસોદિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.