માળીયા હાટીના ક્રિષ્ના હોસ્પીટલ ખાતે વિના મૂલ્યે 1 વર્ષ માટે નિદાન કેમ્પ
માળીયા હાટીના ક્રિષ્ના હોસ્પીટલ ૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ફક્ત 1 વર્ષ માટે માળીયા હાટીના તાલુકાની જાહેર જનતા કોઈ પણ પ્રકારની સારવાર માટે વિના મૂલ્યે 1 વર્ષ માટે નિદાન કેમ્પ તેમજ વિના મૂલ્યે દાખલ કરવામાં આવશે તેવી યાદી રઘુભાઈ સીસોદીયા નિયાદી જણાવેલ છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.