માઇક્રોસોફ્ટનું સર્વર બગડતાં બપોર બાદની દિલ્હી, મુંબઇની ફલાઇટ રદ
સવારની એર ઇન્ડિયા, ઇન્ડિગોની ફલાઇટ્સ મોડી આવી
માઇક્રોસોફ્ટના સર્વરમાં શુક્રવારે સર્જાયેલી ક્ષતિને પગલે વિશ્વભરમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઠપ થઇ જવાને કારણે હિરાસર એરપોર્ટ પર પણ અસર થઈ હતી. સર્વર ઠપ રહેવાને કારણે હિરાસર એરપોર્ટના એરલાઇન્સ સ્ટાફને મેન્યુઅલી કામગીરી કરવી પડી હોવાથી મુસાફરોને એરપોર્ટ પર લાંબો સમય પસાર કરવો પડયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.