નવરાત્રિમાં રાજકોટના બજારો ધમધમ્યાં, ચણિયાચોળી ભાડે લેવાને બદલે ખરીદવાનો ટ્રેન્ડ - At This Time

નવરાત્રિમાં રાજકોટના બજારો ધમધમ્યાં, ચણિયાચોળી ભાડે લેવાને બદલે ખરીદવાનો ટ્રેન્ડ


બે વર્ષ બાદ જ્યારે નવરાત્રિનું પર્વ ઉજવવા ખેલૈયાઓ થનગનાટ જોવા મળ્યો છે અને રાજકોટમાં તો ગરબા પહેલા ગરબા એટલે કે વેલકમ નવરાત્રિ શરૂઆત કરી દીધી હતી. પ્રથમ ન નવરાત્રિનો માહોલ જામ્યો છે. નવરાત્રિના નવે નવ દિવસ અલગ અલગ ટ્રેડિશનલ ચણિયાચોળી અને કેડિયા પહેરી ખેલૈયાઓ ગરબે ધુમવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ટ્રેડિશનલ કપડાં ઓર્નામેન્ટ્સ, વગેરેની તૈયારી ખેલૈયાઓ અગાઉથી જ કરી રહયા લીધી હતી. જો કે આ વર્ષે ચણિયાચોળી ભાડે લેવાને બદલે ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.