રાજકોટમાં ભાજપ મહા મંત્રીની પ્લેટ લગાવી દારૂ સાથે નકલી “નેતા” ઝડપાયો
રાજકોટમાં B ડિવિઝન પોલિસે પેટ્રોલિંગ દરમ્યાન ગ્રીનલેન્ડ ચોકડી નજીક સુરેશ વાલજી મકવાણા નામનો શખ્સ દારૂની એક બોટલ સાથે ઝડપી પાયો, ભાજપનું સભ્ય કાર્ડ માંગતા ભાંડો ફૂટ્યો.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.