વડનગર માં પાણી ના ધાંધિયા ને કારણે પ્રજા પરેશાન
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ખાતે નગરપાલિકા પ્રમુખ અને નગર સેવકો ને કાન મેલ આવી ગયો છે અને વડનગર એક ન્યૂઝ વાળા શમિષ્ઠા તળાવ માં પાણી નીર આવક થઇ ત ન્યુઝ બતાવ્યા હતાં અને વડનગર મા ધર મા પાણી ઓતરા દિવસે એનુ શું? અને નગરપાલિકા પ્રમુખ જાગૃતિ બેન પ્રિયંકભાઈવ્યાસતો ફોન ઉપડતા જ નથી આવા પ્રમુખ ને રાજીનામું આપી દેવું જોઈએ વડનગર નગરપાલિકા તો ઓતરા દિવસે પાણી આપે છે અને પાછા કહે છે કે દસ દિવસ સુધી આ મુદત આપી છે અને ઓતરા દિવસે પાણી આપે અને વેરો પુરે પૂરો લે છે તો આ પાણી વેરો અડધો કેમ લેતા નથી?? એમા પાછુ ઓતરા દિવસે પાણી આપે કહે છે ધરોઈ મા થી પાણી આવે ત્યારે આપી આવુ કહે છે અને
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ચારણી ની જેમ ચરી ખાત જ આવડે છે પણ વડનગર ની પ્રજા ને લાઇટ પાણી અને રસ્તાઓ ની માંગ બાકી તો આ નગરપાલિકા નગરસદસ્યો અને પ્રમુખ ઉપપ્રમુખ ને પાસે આવડનગર પ્રજા ને આશા નથી વડનગરમા આવેલુ શમિષ્ઠા તળાવ એ પ્રજા અને પશુપક્ષી ઓને પીવા અને વપરાશ માટે તળાવ બંધવવામાં આવે છે એવુ રાજા કહે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આત્મનિર્ભર બનાવા ની વાત કરે છે પણ તેમના જ વતન માં જ આત્મ નિર્ભર થયું જ નથી કેમ કે આ વડનગર ની આજુબાજુ વિસ્તારમાં તળાવ હોવા છતા પાણી ને આંખો ની નજરસમક્ષ હોવા છતાં વલખાં મારવા પડે છે તો શું તેને આત્મ નિર્ભર કહેવાય વડાપ્રધાન ને નામે ચરી ખાવાનું બંધ કરો ભ્રષ્ટાચાર એ બાબા આદમ વખત નો છે પણ ખાવા નો વાંધો નથી પણ પ્રજા ના પ્રશ્નો નુ હલ તો કરો વડાપ્રધાન નાવતન મા પાણી ના ધાંધિયા જોવા મળે સમજાવી સમજાવી ને થાકી ગયા પણ આ નગરપાલિકા નગરસદસ્યો અને પ્રમુખ ઉપપ્રમુખ ને કાન એટલે ઈ એન ટી ડૉકટર બતાવે તો સારું ઓતરા દિવસે પાણી આપે છે અને વેરો આખો લે છે તેની શું?? ભગવાન આ બધા ને બુદ્ધિ આપે કે વી કહેવાય ક્રાયૅક્રમ સમારંભ આગળ બેસવાઅને ફોટો નો ખૂબ સરસ હોય છે પણ પ્રજા પ્રશ્નો હલ કરવા ઈચ્છાહોતી નથી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.