માનનીય શ્રીકલેક્ટર સાહેબ ગીર સોમનાથના નેતૃત્વ હેઠળ તથા નિવાસી અધિક કલેક્ટર સાહેબશ્રી અને પ્રાંત
માનનીય શ્રીકલેક્ટર સાહેબ ગીર સોમનાથના નેતૃત્વ હેઠળ તથા નિવાસી અધિક કલેક્ટર સાહેબશ્રી અને પ્રાંત અધિકારી સાહેબશ્રી ઉના ના મારગદર્શન હેઠળ આજે તારીખ 10/03/2024 ના રોજ કોડીનાર તાલુકાના છાછર ગામે અન્ય તાલુકામાંથી રેતી ભરીને આવેલ એક ટ્રક અને બેલા પત્થર ભરેલ એક ટ્રેક્ટર ચેક કરતા રોયલ્ટી વગરના માલુમ પડતાં આશરે 1350000/ (તેરલાખ પચાસહજાર રૂપિયા) નો મુદ્દામાલ મામલતદારશ્રી કોડીનાર અને તેઓની ટીમ દ્વારા સીઝ કરવામાં આવેલ છે....!!!!
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.