માળીયા હાટીના માં અષાઢીબીજ નિમિતે ઉત્સાહ ભેર શોભા યાત્રા નીકળી
જય રામપીર મહારાજ નારાથી માળીયા હાટીના થી ગુંજી ઉઠ્યું
અષાઢીબીજ નિમિતે રામ રહીમ રીક્ષા ગ્રુપ તરફથી દરેક ધર્મપ્રેમી જનતા ને સરબત ની પ્રસાદી આપવામાં આવી હતી
માળીયા હાટીના માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અષાઢીબીજ નિમિતે કોળી સમાજ દ્વારા રામદેવપીર મહારાજ ની શોભાયાત્રા ઢોલના ધબકારે, અને ડીજે ના તાલે ભાઈઓ અને બહેનો ઝૂમી ઉઠયા હતા શહેરના મુખ્યો માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી છે. આ શોભાયાત્રા રામદેવપીર મહારાજ ના મંદિરે પહોંચી મંદિર પર ઘ્વજા રોહણ કરી , શ્રી રામાપીર મહારાજા ની આરતી કરી ધર્મપ્રેમી જનતા નિવેદધરી દરેક ધર્મપ્રેમી જનતા ને પ્રસાદી લેવડાવી હતી
અષાઢી બીજ નિમિત્તે માળીયા હાટીના માં શોભાયાત્રા માં પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.