ઝાક દાદુરામ મહારાજના મંદિરના મહંત રંગારામબાપુની અંતિમયાત્રામાં હજારો ભક્તો ઉમટ્યા
દહેગામ તાલુકાના ઝાક ગામના દાદુરામ મહારાજ મંદિરના મહંત શ્રી રંગારામ બાપુને અચાનક આવેલ હાર્ટટેક અવસાનથી હજારોની સંખ્યામાં તેમના ભાવિભક્તો ઝાક સ્થિત આશ્રમમાં ઉમટી પડ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર ઝાક ગામના દાદુરામ મહારાજના મંદિરના મહંત શ્રી રંગારામબાપુની અંતિમયાત્રા વાજતે ગાજતે ડીજે સાથે આખા ગામમાં ફેરવવામાં આવી હતી જેમાં સમગ્ર ગુજરાતમાંથી તેમના ભક્તો, સમર્થકો, સંતો, મહંતોએ બાપુના અંતિમ દર્શન કરી તેમને વિદાય આપી હતી.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.