તલોદના ઉમેદની મુવાડી ગામે પ્રવેશોત્સવ યોજાયો શાળા પ્રવેશોત્સવ
તલોદની ૧૪૫ શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે ઉમેદની મુવાડી ગામે આવેલી પ્રાથમિક શાળામાં નાણા વિભાગના સેક્રેટરી આરતી કંવર અને સાબરકાંઠા જિલ્લા કલેક્ટર નૈમેષ દવેની હાજરીમાં પ્રવેશોત્સવ યોજાયો હતો અને ધો. ૧ માં પ્રવેશનાર વિદ્યાર્થીઓનું નામાંકન કરાયું હતું. જેમાં ગામની દૂધ સહકારી મંડળીના ચેરમેન ભાઇલાલભાઈ પટેલ પણહાજર રહ્યા હતા.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.