મુળીના લીયા ગામે લોકસભાનાં ઉમેદવાર ઋત્વિક મકવાણાની સભા યોજાઈ. - At This Time

મુળીના લીયા ગામે લોકસભાનાં ઉમેદવાર ઋત્વિક મકવાણાની સભા યોજાઈ.


આમ આદમી પાર્ટી અને કોગ્રેસના કાર્યકરો ઉમટી પડય

સુરેન્દ્રનગર લોકસભા સીટ ઉપર ધીરે ધીરે પ્રચાર કાર્યમાં ગરમાવો આવી રહ્યો છે ત્યારે આજે ઈન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ઋત્વિક મકવાણાની એક જાહેર સભા લીયા ગામે યોજાઈ હતી જેમાં કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લીયાના ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનોએ મંચ ઉપર આવી ઋત્વિક મકવાણા ને ટેકો જાહેર કરી જય ભવાનીનો જયઘોષ કરવામાં આવેલ અને કાર્યકરને કામે લાગી જવા હાકલ કરેલ હતી સુરેન્દ્રનગર લોકસભા સીટ ઉપર ચોટીલા વિધાનસભામાં મોટી લીડ કોંગ્રેસ ઉમેદવારને મળે તે માટે મહેનત કાર્યકરો કરશે તેમ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.