દ્રારકા ફુલડોલ પદયાત્રા આગામી હોળી-ધુળેટી ના તહેવાર નિમિતે દ્વારકા ખાતે ફુલડોલના દર્શનાર્થે ગુજરાતભરમાંથીશ્રધ્ધાળુઓ ઉમટી પડે છે..
દ્રારકા ફુલડોલ પદયાત્રાઆગામી હોળી-ધુળેટી ના તહેવાર નિમિતે દ્વારકા ખાતે ફુલડોલના દર્શનાર્થે ગુજરાતભરમાંથી
શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે.. ગુજરાતના ગામો ગામ થી પદયાત્રા સ્વરૂપે એકાદ માસ થી પગપાળા નિકળેલા શ્રધ્ધાળુઓ જામનગરની ભાગોળે થી દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. જય દ્વારકાધિશ અને જય રણછોડના સાદ સાથે નિકળેલા હજારો પદયાત્રીઓની સેવા માટે
જામનગર છોટી કાશી ની ધર્મ ભૂમિ પર ભાગવત ગંગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવમો પદયાત્રી સેવા કેમ્પ નું ભવ્ય આયોજન કરેલ છે ટ્રસ્ટ ના કોષાધ્યક્ષ શ્રી હરિકિશન ભાઈ જોષી જણાવે છે કે આ કેમ્પ ૨૪ કલાક પદયાત્રીઓ ની સેવા કરે છે કેમ્પ માં ૨૪ કલાક ભોજન. ચા . નાસ્તો .ઠંડુ . આઇસક્રીમ . તેમજ પદયાત્રી ઓ માટે દવાઓ જેવી સેવાની પ્રવૃત્તિ ચાલી રહી છે આ કેમ્પ પૂજ્ય શ્રી બાપજી ના નેજા હેઠળ ચાલે છે તેમજ આ સેવા માં ટ્રસ્ટ ના દરેક ટ્રસ્ટીઓ તેમજ સભ્યોએ કેમ્પ ને સફળ બનાવવા રાત દિવસ ભારે જેહમત ઉઠાવે છે આ ટ્રસ્ટ જલારામ કૃપા હરતું ફરતું અન્નક્ષેત્ર નામ થી દરોજ ૨૦૦/૨૫૦ અશાયાહ લોકો ને ભોજન પોહચડી સેવા કરે છે
પગપાળા જતા જય, દ્વારકાધિશ અને પદયાત્રીઓની સેવા મ ઉત્તારા સહિતની અનેક સેવાઓની આ કેમ્પ પૂજ્ય શ્રી બાપજી ના નેજા હેઠળ ચાલે છે . આગામી તા.૨૨ થી આ પદયાત્રીઓ દ્વારકા પહોચતા થશે...હાલમાં જામનગર-રાજકોટ અને જામનગર- રોડ પર પયાત્રીસ્કોની બોલબાલાછે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.