જામનગર જિલ્લાના લાલપુર ખાતે અનુ સુચિત જાતિ મોરચા ભારતીય સંવિધાન દિનની ઉજવણી કરાઇ
જામનગર જિલ્લાના લાલપુર ખાતે અનુ સુચિત જાતિ મોરચા ભારતીય સંવિધાન દિનની ઉજવણી કરાઇ
જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આયોજિત, અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી ગૌતમભાઈ ગેડિયાજી નાં આદેશ અનુસાર તથા જામનગર જિલ્લા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી રમેશભાઈ મુઞરા સંકલન દ્વારા કપ અનુ સુચિત જાતિ મોરચા જામનગર જિલ્લા દ્વારા ભારતીય સંવિધાન દિનની ઉજવણી કરવામાં આવી હતી સંવિધાન ગર્વ યાત્રા ના કાલાવડ મત વિસ્તાર ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અઘ્યક્ષ સ્થાને પ્રસ્થાન કરવામાં આવી આ રેલી લાલપુર ડો બાબા સાહેબ આંબેડકર ભવન થી મુખ્ય માર્ગ થી સરદાર ચોકમાં સમાપન કરવામાં આવી સાથે ધારાસભ્ય એ રેલીમાં જોડાયા આગેવાનો તથા કાર્યકર્તાઓ ને સંવિધાન સપથ લીઘા હતા આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા મંત્રી બાબુભાઇ ચાવડા તથા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ ચાવડા
હીરજીભાઈ તથા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રભારી કલ્પેશભાઈ વાઘેલા તથા જિલ્લા ભાજપ અસુચિત જાતિ મોરચા મંહામંત્રી મનોજભાઈ પરમાર તથા જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિના મહામંત્રી ગોવિંદભાઈ ખરા તથા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા સોશ્યલ મીડિયા કન્વીનર પ્રકાશભાઈ ચોહાણ તથા જીલ્લા પંચાયત સભ્ય ખીમજીભાઈ ઘોકડિયા તથા તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરગીયા તથા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ મકવાણા તથા તાલુકા પંચાયત સભ્ય આલસુરભાઈ ખરાં તાલુકા પંચાયત સભ્ય રમેશભાઈ ગમારા તથા સરપંચ જયેશભાઈ તરૈયા તથા તાલુકા પંચાયત સભ્ય કૌશિકભાઈ ખાંટ તથા જામનગર તાલુકા ભાજપ મહામંત્રી એલ એમ મકવાણા તથા જિલ્લા ભાજપ કારોબારી સભ્ય પ્રવિણભાઈ ખરા તથા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા આગેવાનો તથા લાલપુર તાલુકા અનુસૂચિત જાતિ આગેવાનો તથા કાર્યકર્તાઓ રેલી માં જોડાયેલ હતાં આભારવિઘી જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રભારી કલ્પેશભાઈ વાઘેલા એ કરી હતી બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલહાર કરી આદર અંજલિ અર્પી બંધારણની પ્રતિજ્ઞા લઈ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો
રીપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો.9925793554
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.