ઉત્તર ગુજરાત ઝોન કક્ષાની બાલસ્પર્ધામાં દહેગામ તાલુકાના સલકી ગામનો વિધાર્થી મહિપાલસિંહ પ્રથમ નંબરે આવી ગામનું ગૌરવ વધારયુ
દહેગામ તાલુકાના સલકી ગામ નું ગૌરવ ...
હાલ પાટણ ખાતે યોજાયેલી ઉત્તર ગુજરાત ઝોન કક્ષા એ
બાલવાર્તા સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં આઠ જીલ્લા ના ચોવીસ સ્પર્ધકો હતા જેમાં ગાંધીનગર જિલ્લા ના દહેગામ તાલુકા ના સલકી ગામની પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઝાલા મહિપાલ જગતસિંહ પ્રથમ નબરે વિજેતા બન્યો હતો જેથી સમસ્ત દહેગામ તાલુકા તથા સમસ્ત સલકી પ્રાથમિક શાળા તથા ગામનું ગૌરવ વધારતા વિધાર્થી મહિપાલસિંહ ને સર્વ લોકો અભિનંદન પાઠવી રહ્યા છે. આ પ્રથમ નંબરે આવેલ વિધાર્થી મહિપાલસિંહ ની મહેનત પાછળ તેની શાળાનો શિક્ષક સ્ટાફ,તથા આચાર્ય છે કારણ કે વિધાર્થીઓને આગળ લાવવા માટે શિક્ષકો વિધાર્થીઓને પોતાના બાળક કરતા પણ વધારે જ્ઞાન આપે છે આમ ઉત્તર ગુજરાત ઝોન કક્ષાની બાલ સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબર મેળવતા સમસ્ત દહેગામ તાલુકા તેમજ સલકી ગામનું ગૌરવ વધારયુ હતું.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.