રાજકોટમાં બે દર્દી પોઝિટિવ, બુસ્ટર ડોઝ લીધા બાદ પણ 60 વર્ષીય તબીબ અને 18 વર્ષીય યુવક સંક્રમિત - At This Time

રાજકોટમાં બે દર્દી પોઝિટિવ, બુસ્ટર ડોઝ લીધા બાદ પણ 60 વર્ષીય તબીબ અને 18 વર્ષીય યુવક સંક્રમિત


રાજકોટમાં ફરી કોરોનાએ માથું ઉંચકયું હોય તેમ ગઇકાલે કોરોનાના નવા બે કેસ નોંધાયા છે. ધુળેટીના દિવસે 71 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા બાદ ગઇકાલે વધુ બે લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્‍યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.