ત્રણ રાજ્યોના છેલ્લા ત્રણ વર્ષથી ૧૩ ગુનાઓ જેવાકે બેંક લુંટ, ધાડ, આર્મ્સ એક્ટ તથા અન્ય ભારે ગુનાઓમા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સામખીયાળી તથા બિહાર પોલીસ
શ્રી જે.આર.માથલીયા સાહેબ મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા રાખેલ ડ્રાઇવ અનુસંધાને શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન હેઠળ બિહાર પોલીસે ત્રણ રાજ્યોના ૧૩ ગુનાઓના કુખ્યાત વોંટેડ આરોપીને પકડી પાડવા સામખીયારી પોલીસનો સંપર્ક કરતા શ્રી વી.આર.પટેલ સીની.પોલીસ સબ ઈન્સ્પેકટરનાઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલીક એક ટીમની રચના કરી આ કુખ્યાત આરોપી વર્ચ્યુઅલ નંબર નો ઉપયોગ કરતો હોઇ જેથી હ્યુમનસોર્સનો ઉપયોગ દ્વારા તેને પકડી પાડવા વ્યુહ-રચના બનાવી સામખીયારી ટાઉનમાથી ગણતરીના કલાકમા બિહાર પોલીસ ને સાથે રાખી પકડી પાડેલ.
ગુના રજીસ્ટર નંબર.- બિહાર રાજ્ય
(૧) નવગછીયા પો.સ્ટે ગુ.ર.નં-૧૦/૨૦૨૧ આઇ.પી.સી કલમ-૩૯૨
(૨) નવગછીયા પો.સ્ટે ગુ.૨.નં-૨૧૫/૨૦૨૧ આઇ.પી.સી કલમ-૩૯૨ (૩) નવગછીયા પો.સ્ટે ગુ.ર.નં-૨૨૦/૨૦૨૧ આઇ.પી.સી કલમ-૩૯૯,૪૨૨,૪૧૪ તથા આર્મ્સ એક્ટ કલમ-
૨૫(૧.બી),૨૬,૩૫
(૪) નવગછીયા પો.સ્ટે ગુ.ર.નં-૩૦૫/૨૦૨૧ આઇ.પી.સી કલમ-૩૯૨
(૫) નવગછીયા પો.સ્ટે ગુ.ર.નં-૪૧૬/૨૦૨૧ આઇ.પી.સી કલમ-૩૯૫,૪૧૨
(૬) નવગછીયા પો.સ્ટે ગુ.ર.નં-૧૦/૨૦૨૨ આઇ.પી.સી કલમ-૩૯૨ (૭) નવગછીયા પો.સ્ટે ગુ.ર.નં-૧૬/૨૦૨૩ આઇ.પી.સી કલમ-૩૯૫,૪૧૨
(૮)ખગડીયા પો.સ્ટે ગુ.ર.નં-૨૦૭/૨૦૨૨ આઇ.પી.સી કલમ-૩૯૫,૩૯૭ તથા (૯)અરરીયા પો.સ્ટે ગુ.ર.નં-૪૨૮/૨૦૨૨ આઇ.પી.સી કલમ-૩૯૨
આર્મ્સ એક્ટ કલમ-૨૭
(૧૦)પરબતા પો.સ્ટે ગુ.ર.નં-૭૬/૨૦૨૦ આઇ.પી.સી કલમ-૩૯૨ (૧૧)કહલગાવ પો.સ્ટે ગુ.ર.નં-૧૫૫/૨૦૨૩ આઇ.પી.સી કલમ-૩૯૭,૩૯૮,૩૦૭,૪૨૭ તથા આર્મ્સ એક્ટ
કલમ- ૨૫(૧.બી),૨૬,૩૫,૨૭
ઝારખંડ રાજ્ય
(૧૨)હંદવાડા પો.સ્ટે ગુ.ર.નં-૬૫/૨૦૨૧ આઇ.પી.સી કલમ-૩૯૫
રાજસ્થાન રાજ્ય:-
(૧૩)ફુલબાગ પો.સ્ટે ગુ.ર.નં-૪૨૦/૨૦૨૨ આઇ.પી.સી કલમ-૩૯૫,૩૯૭
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.