ચરેડી વોટર સ્ટેશનની કામગીરીનું ઇજનેરોએ જાતે જઇ ઇન્સ્પેક્શન કર્યું
શહેરમાં જૂના સેક્ટરો અને પેથાપુર, રાંધેજા સહિતના નવા સમાવાયેલા વિસ્તારોમાં પાણી વિતરણ માટે ચરેડી ખાતે 21 કરોડના ખર્ચે બનાવાઇ રહેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની કામગીરીમાં વ્યાપક ગેરરીતિ જણાયા બાદ આજે મહાનગરપાલિકાના ઇજનેરો અને અધિકારીઓની ટીમે સાઇટની મુલાકાત લઇને કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. હવે અધિકારીઓના રીપોર્ટ બાદ એજન્સી સામે પગલાં લેવાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.