ખેરાલુ હાટડયા રોડ વિસ્તારમાં ખાડા પડી જતાં અને ખાડા માં પાણી ભરાઈ જતાં ભયંકર રોગચાળા ની દહેશત - At This Time

ખેરાલુ હાટડયા રોડ વિસ્તારમાં ખાડા પડી જતાં અને ખાડા માં પાણી ભરાઈ જતાં ભયંકર રોગચાળા ની દહેશત


ખેરાલુ શહેર માં હાટડીયા વિસ્તારમાં ખાડા માં પાણી ભરાઈ જતાં ભયંકર રોગચાળો થવા ની સંભાવના

ખેરાલુ હાટડીયા રોડ વિસ્તારમાં ખાડા પડી જતાં અને ખાડા માં પાણી ભરાઈ જતાં ભયંકર રોગચાળા ની દહેશત

તારીખ 21.12.2023 ગુરુવાર ખેરાલુ ગામ મોં ખેરાલુ નગર પાલિકા ના પાણી નો વરસાદ......રોડ રસ્તા ની હાલત ખુબજ ખરાબ હાટડીયા રોડ ના ખાડા ખેરાલુ નગર પાલિકા ના પાણી થી ફરી ભરાયા આવતા જતા માણસો ને ખુબજ તકલીફ પગ‌ લપસી જાય તેવી ગંભીર પરિસ્થિતિ ચાલતા જવા‌ મોં પણ તકલોફો‌ નો સામનો કરવો પડે એવી ખુબ ખરાબ પરિસ્થિતિ ડેન્ગ્યુ મેલેરીયા તાવ નો વાયરસ‌ પાછો જોર પકડે એવી લોકો મોં ચર્ચા.... ખેરાલુ ગામ ના રોડ રસ્તા ભગવાન ભરોસે ખેરાલુ નગરપાલિકા નો વહીવટ તંત્ર ધોર નિદ્રાધીન માં વહીવટી તંત્ર કયારે જાગશે તે ખેરાલુ ની પ્રજાજનો રહા જોઈ રહી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.