આજ રોજ બોટાદ iti વિભાગ માં મેન્ટલ હેલ્થ અવેરનસ કાર્યક્રમ નું આયોજન - At This Time

આજ રોજ બોટાદ iti વિભાગ માં મેન્ટલ હેલ્થ અવેરનસ કાર્યક્રમ નું આયોજન


આજ રોજ બોટાદ iti વિભાગ માં મેન્ટલ હેલ્થ અવેરનસ કાર્યક્રમ નું આયોજન

આજ રોજ માનસિક આરોગ્ય વિભાગ જનરલ હોસ્પિટલ બોટાદ અને સ્માઇલ ફોઉડેશન ના સયુંકત ઉપક્રમે iti વિભાગ બોટાદ માં મેન્ટલ હેલ્થ અવેરનેશ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ટ્રેનર દ્વારા વિડિયો ક્લિપ બતાવી અલગ અલગ એક્ટીવિટી કરી અને વિદ્યાર્થીમાં માનસિક જાગૃતિ આવે અને આપઘાત વ્યસન જેવા દૂષણ થી દુર રહે તે વિષય અંતર્ગત પૂરતી માહિતી પૂરી પાડી

Report By Nikunj Chauhan
8488966828


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.