ખસ ગામે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ રોગો વિશે માહિતી અપાઈ - At This Time

ખસ ગામે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ રોગો વિશે માહિતી અપાઈ


ખસ ગામે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ રોગો વિશે માહિતી અપાઈ

આજરોજ ખસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ખસ ગામે મમતા દિવસ મા 28 મી જુલાઈ વિશ્વ વાયરલ હિપેટાઈટીસ દિવસ ની ઉજવણી અંતર્ગત વાહક જન્ય અને પાણીજન્ય રોગ અટકાયતી પગલા, ટીબી મુક્ત પંચાયત, કાન્જેકટીવીટી એટલે કે આંખના ચેપ નું પ્રમાણ વધી રહીયુ છે તે અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.