બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે
એકાદશી નિમિતે શુક્રવારે દાદાને વિવિધ પ્રકારના શાકભાજી ધરાવવામાં આવ્યા...શાકભાજી હાટડી દર્શન સવારે 5:30 શણગાર આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામા આવેલ. દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ સિંહાસનને શાકભાજીઓથી શણગારવામાં આવેલ.હજારો હરિભક્તો દાદાના દર્શને આવ્યા હતા તથા દાદાના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યુ હતું. દાદાના રસોડામાં મહાપ્રસાદનો લાભ ભકતોએ લીધો હતો. દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.
"શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુર
રિપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.