કડાણા તાલુકાના નાના ભાગલીયા ગામના શિક્ષક શનાભાઇ માલીવાડ ના નિવાસ્થાને શિક્ષણ મંત્રી કુબેર ડીડીર લગ્ન પ્રસંગમાં હાજરી આપી - At This Time

કડાણા તાલુકાના નાના ભાગલીયા ગામના શિક્ષક શનાભાઇ માલીવાડ ના નિવાસ્થાને શિક્ષણ મંત્રી કુબેર ડીડીર લગ્ન પ્રસંગમાં હાજરી આપી


કડાણા તાલુકાના નાના ભાગલીયા ગામે શ્રી સનાભાઇ માલીવાડ ના નિવાસ્થાને આયોજિત શુભ લગ્ન પ્રસંગે કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડીંડોર હર્ષભેર સહભાગી થયા આ શુભપ્રસંગે પ્રભુતા મા પગલા પાડતા નવદંપતીને લગ્નના તાતણે બાધવા બદલ અભિનંદન સહ સુખી અને સમૃદ્ધ લગ્નજીવનના આશીર્વાદ પાઠ્ય
વિજય ડામોર કડાણા


9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image