ઘેર કાયદેસર પશુધન ભરેલા પીકપડાલા નો પીછો કરી ૧૯ નંગ પાડા ને મુશ્કેટાટ બાધેલી હાલતમાથી મુક્ત કરાવતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ - At This Time

ઘેર કાયદેસર પશુધન ભરેલા પીકપડાલા નો પીછો કરી ૧૯ નંગ પાડા ને મુશ્કેટાટ બાધેલી હાલતમાથી મુક્ત કરાવતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ


ઘેર કાયદેસર પશુધન ભરેલા પીકપડાલા નો પીછો કરી ૧૯ નંગ પાડા ને મુશ્કેટાટ બાધેલી હાલતમાથી મુક્ત કરાવતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સાહેબ નાઓએ પશુધન ની ચોરી તથા ઘેર કાયદેસર પશુ ની હેરાફેરી રોકવા સંબધે સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે.એચ.સુર્યવંશી સાહેબ તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ પી એન ગામીતી સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.સ.ઈ. એ વી જોષી તથા “ ડી ” સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ . તા .૨૧ / ૦૬ / ૨૦૨૨ ના રોજ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ની સેકન્ડ મોબાઇલ ના ઇન્ચાર્જ આ.પો.કો. ચંપકસિંહ વાધુસિંહ નાઓ ડ્રાયવર પો.કો વિજયકુમાર મણીલાલ નાઓ પોસ્ટે વિસ્તાર માપેટ્રોલીંગ મા હતા દરમ્યાન એક પીકપ ડાલુ નંબર જીજે ૩૧ ટી ૩૮૩૧ નુ શંકાસ્પદ હાલતમા જણાતા અને તેમા પશુધન પાડા ભરેલા હોય અને પીકપ ડાલુ ઉભુ રખાવા કહેતા તેના ચાલક એ ડાલુ ઉભુ ના રાખી પુર ઝ્ડપે હંકારી દીધેલુ અને આ ડાલા ને રોકવા સંબધે પોલીસ કંટ્રોલરુમ મા મેસેજ કરેલ અને ડીસ્ટાફ ના માણસોને ફોન થી જાણ કરતા નાકાબંધીકરી પીકપ ડાલા ને ન્યાયમંદીર ખાટકીવાસ ખાતેથી પાડા નંગ -૧૯ ભરેલી હાલત મા પીકપ ડાલા ને કિં.રુ .૩.૨૮.૫૦૦ / - ના મુદ્દામાલ કંબ્જે કરવામા આવેલ છે તા .૨૧ / ૦૬ / ૨૦૨૨


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.