બોટાદ શહેરી આરોગ્ય કેન્દ્ર એક ખાતે આવેલા અલગ અલગ વિસ્તારોમાં બાળકોને પોલિયો પીવડાવવામાં આવ્યો
બોટાદ શહેરી આરોગ્ય કેન્દ્ર એક ખાતે આવેલા અલગ અલગ વિસ્તારોમાં જમા કે હનુમાનપુરી રચિત નગર, તુરખા રોડ, ભગવાનપરા, શિવપરા, પકાશેઠની વાડી, તેમજ પંજવાણી કાટો આ વિસ્તારોમાં બુથ ઉપર ૦ થી ૫ વર્ષ ના બાળકો આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોલિયો પીવડાવવામાં આવ્યો. અને વાડીવાળા વિસ્તારમાં પણ પોલિયોની કામગીરી કરવામાં આવી. આ રાષ્ટ્રીય પ્રોગ્રામ અંતર્ગત જેમાં મેડિકલ ઓફિસર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર અને જિલ્લા હેલ્થ કચેરી દ્વારા સઘન સુપરવિઝન કરવામાં આવ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.