રાજકોટ કોઠારીયા રોડ પરથી મકાનમાંથી ઇંગ્લીશ દારૂ તથા ઇસમને પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કરિતરસિંહ, વાલજીભાઈ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે રાજકોટ શહેર કોઠારીયા મે.રોડ ૪૦ ફુટ રોડ ભવાની ચોક પાસે મહેશ્વરી શેરીનં.રમાં આવેલ મકાનમાંથી ઇંગ્લીશ દારૂ સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. એજાદ હારૂનભાઇ આદમાણી ઉ.૩૨ રહે.કોઠારીયા મે.રોડ ૪૦ ફુટ રોડ ભવાની ચોક પાસે રાજકોટ (૧) બ્લેક બાય બકારડી કલાસીક બોટલ નંગ-૧૦ કિ.રૂા.૬૦૦૦ (૨) ઓલ સીઝન્સ ગોલ્ડન કલેકશનની બોટલ નંગ-૪ કિ.૨૦૦૦ (૩) સીગ્નેચર રેર એજડ વ્હીસ્કીની બોટલ નંગ-૧૦ કિ.રૂા.૯૬૭૦ મળી કુલ કિ.રૂા.૧૭,૬૭૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.