આજરોજ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાની આદશૅ ફાઉન્ડેશન સંચાલિત આદર્શ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ ના વિધાર્થીઓ - At This Time

આજરોજ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાની આદશૅ ફાઉન્ડેશન સંચાલિત આદર્શ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ ના વિધાર્થીઓ


આજરોજ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાની આદશૅ ફાઉન્ડેશન સંચાલિત આદર્શ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ ના વિધાર્થીઓ આશરે ૧૧૦૦જેટલા વિધાર્થીઓ યોગ દિવસ ની ઉલ્લાસ અને આનંદ થી ઉજવાયો .તેમા પૃયમરી. હાયર સેકન્ડરી ના વિધાર્થીઓ એ પન ભાગ લીધો હતો . આદર્શ ફાઉન્ડેશન નાં ટ્રસ્ટીગણ .ડાયરેક્ટર . આચાર્ય . શિક્ષકગણ પણ આજના યોગ દિવસ માં ઉપસ્થિત રહ્યા હતા... ગૌતમ નાયક સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.