વડનગર જનરલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ સાધન સહાય એક દિવસ શિબિર યોજાઈ ગઈ
વડનગર જનરલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ સાધન સહાય એક દિવસ શિબિર યોજાઈ ગઈ
રત્ન નિધી ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ દિવ્યાંગ ફ્રેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંધ દ્વારા મેડિકલ કોલેજ અને જી એમ ઈ આર એસ હોસ્પિટલ વડનગર ખાતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિનામૂલ્યે સાધન સહાય એક દિવસ શિબિર યોજાઈ ગઈ તેમાં પોલીયોગ્રસ્ત ને કેલીપર્સ જેમના કોઈ પણ કારણસર પગ કપાયેલ હોય ધુટણ થી ઉપર અથવા ધૂટણ થી નીચે તેઓ ને કુત્રિમ પગ (જયપુર ફુટ) તેમજ ને કોણી થી નીચે હાથવાળા દિવ્યાંગ ને લાભાર્થીઓને કુત્રિમ હાથ વિના મૂલ્યે આપવામાં આવે છે તેમાં વડનગર સિવિલ હોસ્પિટલ માં ૨૦૦ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓ આ શિબિર નો લાભ લીધો હતો
આ પ્રસંગે હિતેશભાઈ ખત્રી, દિનેશભાઈ મકવાણા, રામજીભાઈ ચૌધરી જીતુભાઈ ચૌધરી, વગેરે હાજર રહી ને આ શિબિર ને સફળ બનાવ્યો હતો અને વડનગર સિવિલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ડૉ હર્ષદભાઈ પટેલ.મેડિકલ કોલેજ ના ડીન ડૉ મનીષ ભાઈ રામાવત અને સિવિલ હોસ્પિટલ ના કર્મચારી ગણ તથા સિક્યુરિટી ગાર્ડ નો પણઆભાર માન્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.