રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ચેકીંગ.
રાજકોટ શહેર તા.૧૫/૯/૨૦૨૨ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે નાનામવા મે.રોડ સત્યસાંઇ રોડ ૪૦ ફૂટ રોડ પર આવેલ વિગતો મુજબ કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ તથા ચકાસણી દરમિયાન ૧ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ વેંચાણ થતાં દૂધ, ડેરી પ્રોડક્ટ, મસાલા, બેકરી પ્રોડક્ટ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૮ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (૧) શ્રી ગણેશ પ્રોવિઝન સ્ટોર (૨) પટેલ પેંડાવાળા (૩) વૃંદાવન ડેરી ફાર્મ (૪) ગંગોત્રી ડેરી ફાર્મ (૫) કનૈયા અમુલ પાર્લર (૬) બાલાજી અમુલ પાર્લર (૭) શ્રી રાજેન્દ્ર સ્વીટ્સ (૮) શ્રી ગાયત્રી ડેરી ફાર્મ (૯) શુભમ ડેરી ફાર્મ (૧૦) ઉમિયાજી જનરલ સ્ટોર (૧૧) તિરુપતિ અમુલ પાર્લર (૧૨) ગોવર્ધન ડેરી ફાર્મ (૧૩) શ્રી નાથજી ડેરી ફાર્મ (૧૪) રિગલ આઈસ્ક્રીમ & ડેરી ફાર્મ (૧૫) જાનકી ડેરી ફાર્મ (૧૬) રામેશ્વર ડેરી ફાર્મ (૧૭) જય બાલાજી ડેરી ફાર્મ (૧૮) ભવાની પ્રોવિઝન સ્ટોર (૧૯) જય દ્વારકાધીશ ડેરી ફાર્મ (૨૦) અજેન્દ્ર ડેરી ફાર્મની સ્થળ પર ચકાસણી કરેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.